શનિવાર, 14 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: સોમવાર, 17 જાન્યુઆરી 2022 (11:57 IST)

બૉડીકૉન ડ્રેસમાં સુહાના ખાનનો કિલર .લુક, કજિન આલિયાએ છિબ્બાની બર્થડે પાર્ટીમાં કરતી જોવાઈ એંજાય

શાહરૂખ અને ગૌરીની દીકરી સુહાના ખાન ન્યુયાર્કમાં અભ્યાસ કર્યા પછી મુંબઈ પરત આવી છે. તેમના પરત આવવાની સાથે જ ડેબ્યૂને લઈને અંદાજો લગાવી રહ્યા છે કે ફિલ્મોની દુનિયામાં પગલા ભરવાથી પહેલા જ સોશિયલ મીડિયા પર તે એક સ્ટાર છે. તેમની લોકપ્રિયતા કોઈ સ્ટારથી ઓછી નથી અને ઈંસ્ટાગ્રામ પર લાખો લોકો તેણે ફોલો કરે છે. એક વાર ફરીથી સુહાનાએ તેમની ફોટાથી ઈટરનેટ પર આગ લગાવી છે. સુહાનાની સાથે તેમની કજિન આલિયા છિબ્બા પણ છે બન્નેના વચ્ચે ગાઢ બોંડિંગ છે અને હમેહ્સ સાથે જોવાય છે. 
ગલેમરસ છે લુક 
સુહાનાએ તેમની ઈંસ્ટા સ્ટોરી  પર બે ફોટ પોસ્ટ કરી છે જેમાં તેમનો સ્ટનિંગ લુક છે. તે આલિયા છિબ્બાની સાથે પાર્ટી કરી રહી છે. 16 જાન્યુઆરીને આલિયાનો બર્થડે હતો. આ અવસરે આપેલ પાર્ટીમાં સુહાના શામેલ છે. સ્ટારકિડ ફુલ પાર્ટી મૂડમાં છે. સુહાનાએ બ્લેક કલરનો બૉડીકૉન ડ્રેસ પહેર્યુ છે. સ્ટ્રેપલેસ ડ્રેસમાં તે ખૂબ ગ્લેમરસ લાગી રહી છે. તેણે સોફ્ટ -ગ્લેમ મેકઅપ કર્યુ છે અને વાળને પોની બનાવી છે. નાના પેંડેટ અને ચેનની સાથે તેણે તેમના લુકને પૂર્ણ કર્યો.