ગુજરાતી જોક્સ- મમ્મી, મારી ઘડિયાળનો ડ્રાઈવર મરી ગયો ટિંકૂને તેના મમ્મી-પપ્પાએ એક ઘડિયાળ ખરીદી આપી હતી. ઘડિયાળ બંધ જોઈને દુ:ખી થયેલા ટિંકૂએ ઘડિયાળ ખોલી. જોયુ તો પટ્ટા પર મરેલો મચ્છર ચોટ્યો હતો. તે રડવા લાગ્યો. મમ્મી બોલી - શુ થયુ ટિંકૂ ? ટિંકૂ - મમ્મી, મારી ઘડિયાળનો ડ્રાઈવર મરી ગયો. હવે ઘડિયાળ કેવી રીતે ચાલશે.