રવિવાર, 5 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: મંગળવાર, 5 એપ્રિલ 2022 (09:49 IST)

ગુજરાતી જોક્સ- pati patni jokes

પતિએ પત્નીના દિલની વાત કહી...
 
કહ્યું- તારી સાથે લગ્ન કરીને મને ફાયદો થયો છે
 
પત્ની - શું ફાયદો ?
 
પતિ - મને મારા પાપોની સજા આ જન્મમાં મળી.