લગ્ન પહેલા ચોકલેટ ડે, બર્થ ડે, વેલેંટાઈન ડે રોઝ ડે, મેચિંગ ડે, ફ્રેંડશીપ ડે લગ્ન પછી ગરમ પાણી દે, નાશ્તો દે, જમવા દે હવે શાંતિ દે, રેવા દે, જવા દે છેલ્લે... હવે ... જીવવા દે..!!