સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: મંગળવાર, 19 એપ્રિલ 2022 (11:20 IST)

ગુજરાતી જોક્સ- હાય રે મોંઘવારી

એક મિત્ર મળવા આવ્યો...
 
"પેટ્રોલ આટલું મોંઘું છે, છતાં હું આટલા દૂરથી ગાડી ચલાવવા આવ્યો છું"
આ સાંભળીને તેણે પકાવી દીધુ હતુ 
 
અમે તેની સામે લીંબુ પાણીના 4 ગ્લાસ પણ મૂક્યા.
 
ત્યારબાદ મામલો શાંત પડ્યો.