રમેશ- બકો જો હુ નારિયેળના ઝાડ પર ચડી જાઉ તો ઈંજીનીયર કોલેજની છોકરીઓ જોવાઈ જશે બકો- આ અને જો હાથ છોડી દેશે તો મેડિકલ કોલેજની પણ જોવાઈ જશે