Joke of the Day- સ્કૂલ ખુલી ગયા છે Updated: Thu, 16 Jun 2022 (18:19 IST) google-news શાળા ખુલતા સર એ છોકરાઓ ને કહ્યું રજાઓ માં કોઈ સવાલ ઉભું થયું હોય તો પૂછો. એક છોકરાઓ ઉભા થઈને પૂછયું સર મારી પાછાલા વર્ષની સેટીંગ હતી એ શાળા મૂકીને ગઈ કે અહીંયા જ છે.