સંબંધિત સમાચાર
- સલમાન, અક્ષય કુમાર અને સૈફ અલી ખાન અચાનક શાહરુખ ખાનના ઘરે પહોંચ્યા; શું બાબત છે
- સારા અલી ખાનના પિતા સૈફના જનમદિવસ પર આપી શુભેચ્છા ફોટામાં જેહ પર પ્યાર વરસાવ્યો
- Saif Ali Khan Birthday: - પરફેક્ટ ફેમિલી મેન છે સૈફ અલી ખાન જુઓ કરીનાથી લઈને સારા સાથે ફોટા
- Happy B'day Mithun Da - કેમિસ્ટ્રી ગ્રેજ્યુએટ પણ બની ગયા હતા નક્સલી, સતત 33 ફિલ્મો ફ્લોપ આપી છતા મળી 13 ફિલ્મો, 17 ફિલ્મોમાં ડબલરોલ ભજવ્યો
- Brahmastra Trailer: આલિયા ભટ્ટે રિલીઝ કર્યુ બ્રહ્માસ્ત્રનુ ટ્રેલર
Amrita Singh and Saif Ali Khan: દીકરા Ibrahimના જન્મના ત્રન વર્ષ પછી જ જુદા થઈ ગયા હતા બન્ને, દીકરાની આ ફોટા જોતા જ રડતા હતા સૈફ
Amrita Singh and Saif Ali Khan Life Story- સૈફ અલી ખાન અને અમૃતા સિંહ આજે ભલે જુદા થઈ ગયા છે. પણ બન્નેના તલાક એક લાંબા સમયથી થઈ ગયો છે. પણ તે સિવાય તેમની લવ સ્ટોરીની ચર્ચા આજે પણ ખૂબ થાય છે. અમૃતા અને સૈફનો સંબંધ એમજ હતો કે તેમને પ્રેમ પણ પોતાની ઈચ્છાથી કર્યો અને જુદા થવાનો નિર્ણય પણ પોતે લીધુ. પણ આ સંબંધને તૂટવુ ખૂબ દર્દ ભરેલો હતો. અમૃતા અને સૈફ બન્ને જ આ સંબંધને તૂટવા ખૂબ આંસૂ બહાવ્યા.
સારાના જન્મ પછી શરૂ થયો વિવાદ
સારા અલી ખાનનો જન્મ 1995માં થયો હતો. તે સમયે અમૃતા સિંહએ બૉલીવુડ મૂકવાનો નિર્ણય લઈ લીધુ હતુ. જન્મ પછી અમૃતા પૂર્ણ રૂપે દીકરીની પરવરિશમાં લાગી ગઈ. હતી પણ કેટલાક વર્ષો પછી જ અમૃતા અને સૈફના વચ્ચે અણબનાવના સમાચાર આવવા લાગ્યા. ત્યારબાદ સ્થિતિ સુધરી બન્ને ફરીથી પ્રેમથી સાથે આવ્યા. વર્ષ 2000માં અમૃતા અને સૈફના ઘરે ફરીથી શુભ સમાચાર આવ્યા. બન્ને દીકરાના માતા -પિતા બન્યા જેનો નામ રાખ્યુ ઈબ્રાહિમ ખાન.
2004માં થયો બન્નેનો તલાક
ઈબ્રાહિમના જન્મ પછી તેમના વચ્ચે ફરીથી દરાડ આવી. ઝગડા વધ્યા તો બન્ને જુદા થવાનો નિર્ણય લીધુ જેની પહલ ઐફ અલી ખાનએ જ કરી હતી. આખરે 2004માં બન્નેનો તલાક પણ થઈ ગયો. બન્ને બાળકોની કસ્ટડી તે સમય અમૃતાને મળી હતી. પણ અમૃતાએ બાળકોનો મળવો સૈફથી બંદ કરી નાખ્યો હતો. તે સમયે ઈબ્રાહિમ માત્ર 3 વર્ષનો હતો અને દીકરાથી મળવાના કારણે સૈફ ખૂબ રડતા હતા. એક ઈંટરવ્યૂહમાં બાળકોથી ન મળવા દેતા ગુસ્સો સૈફએ કાઢ્યુ હતુ અને અમૃતાનો નામ ન લેતા તેણે પણ ખૂબ સંભળાયુ હતું.
ये भी पढ़ें