ગુજરાતી જોક્સ- મારે એની પાસેથી પૈસા માંગવા છે

Last Modified મંગળવાર, 14 જૂન 2022 (15:19 IST)
એક ગુજરાતી વેપારી કાકા

કૌન બનેગા કરોડપતિમાં ગયો

અમિતાભ - અચ્છા તો તમે ફોન ફ્રેડ લાઈફલાઈનમાં કોને ફોન લગાવશો


ભૂરાને- ઓકે તો ભૂરા તમારો મિત્ર છે

ના.. ના
એ તો મારે એની પાસેથી પૈસા માંગવા છે

એ મારો ફોન તો ઉપાડતો નથી

કદાચ તમારો ઉપાડી લે


આ પણ વાંચો :