શુક્રવાર, 3 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: શુક્રવાર, 5 એપ્રિલ 2024 (15:57 IST)

ગુજરાતી જોક્સ - બંટી પછી શુ થયુ

jokes in gujarati
પપ્પૂ કાલે મે એક રોકેટ છોડ્યુ તો સીધુ 
સૂરજ થી ટકરાવ્યુ 

 
બંટી પછી શુ થયુ 
પપ્પૂ- પછી મારે માર પડી 

 
બંટી - કોને માર્યો 
પપ્પૂ- સૂરજ ની મમ્મીએ યાર 


Edited By - Monica sahu