ગુજરાતી જોક્સ- ધક્કો લગાવું Updated: Mon, 26 Aug 2024 (15:59 IST) google-news ચાવી લઈને ઊભેલો માણસ કાન ખંજવાળતો હતો સંતાએ તેની તરફ ધ્યાનથી જોયું અને કહ્યું- ભાઈ, તમે સ્ટાર્ટ નથી થઈ રહ્યા હોવ તો હું ધક્કો લગાવું