ગુજરાતી જોક્સ - એક છોકરો Updated: Mon, 26 Aug 2024 (14:46 IST) google-news એક છોકરો એક છોકરીની પાછળ હાથ ધોઈને પડ્યુ હતુ છોકરીએ મોઢુ ધોઈને દેખાડી દીધુ વાત જ પૂરી થઈ ગઈ