ગુજારતી જોક્સ - ભેળ પુરી Updated: Sun, 11 Aug 2024 (16:23 IST) google-news jokes in gujarati હલવા પુરી હોય છે ખીર પુરી હોય છે ભેળ પુરી હોય છે પાણી પુરી હોય છે સેવ પુરી હોય છે પણ ખબર નથી આ ઉંઘ પુરી કેમ નહી હોય છે