શનિવાર, 4 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: રવિવાર, 11 ઑગસ્ટ 2024 (16:29 IST)

ગુજરાતી જોક્સ - છોકરાનો ફોન

બસમાં એક છોકરા છોકરી બેસ્યા હતા 
બન્નેના વચ્ચે વાતચીત શરૂ થઈ 
વાતચીત આ સુધી પહોંચી 
કે બન્ને એક બીજાના મોબાઈલ 
નંબર લે- દે કરી રહ્યા હતા 
છોકરાનો ફોન બંધ હતુ 
તેણે ખિસ્સામાથી કાગળ કાઢ્યુ 
અને મારી તરફ જોયુ 
મે મારી શર્ટની ખિસ્સામાંથી
પેન કાઢ્યુ અને તરત જ 
બસની બહાર ફેંકી દીધુ 
 
મને મોદીજીના તે શબ્દ 
યાદ આવી ગયા હતા 
ના ખાઉંગા ન ખાને દૂંગા