બુધવાર, 22 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: મંગળવાર, 27 ઑગસ્ટ 2024 (15:31 IST)

ગુજરાતી જોક્સ- આરતી યાદ છે

જન્માષ્ટમીના દિવસે
 
પત્નીએ પતિને 
આરતી ગાવા માટે કહ્યુ અને પૂછ્યુ 
 
આરતી યાદ છે ને ! 
પતિ- ખૂબ કોંફિડેંસથી 
 
હા યાદ છે
 
એ જ પાતળી 
અમારી સામે રહેતી હતી 
જેમનો લગ્ન 2 વર્ષ પહેલા થયુ છે 
ભગવાનની પછી 
પહેલા પતિની આરતી ઉતરી ગઈ