શુક્રવાર, 4 ઑક્ટોબર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: મંગળવાર, 24 સપ્ટેમ્બર 2024 (13:52 IST)

ગુજરાતી જોક્સ- ગામની પત્ની

jokes in gujarati
એક માણસ વૉક પર 
નિકળ્યો 
ત્યા તેને એક છોકરી મળી 
તેને પૂછ્યુ શું અંકલ 
તમે આંટીને સાથે નથી 
લાવ્યા Walk કરવા 
 
માણસ- નહી તે ગામની છે ને 
છોકરી- શું 
 
હુ તો સમજતી હતી 
કે તે ફકત તમારી છે !!