ગુજરાતી જોક્સ - બેંક નહીં ખોલું
બેંકની બહાર ભીડ હતી.
એક માણસ વારંવાર આગળ
વધવાના પયાસ કરે છે
અને લોકો તેને પકડીને
5-6 વખત પાછા ખેંચ્યા પછી
તેણે બૂમ પાડી:-
'લાઈનમાં જ ઉભા રહો,
હું આજે બેંક નહીં ખોલું!
ये भी पढ़ें