ગુરુવાર, 13 ફેબ્રુઆરી 2025
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: ગુરુવાર, 13 ફેબ્રુઆરી 2025 (18:00 IST)

ગુજરાતી જોક્સ - હિપ્નોસિસ

દીકરોઃ મા, મને કહો કે હિપ્નોસિસ એટલે શું?
પત્નીઃ અરે દીકરા, જ્યારે કોઈને તારી વશમાં લઈ
તારી ઈચ્છા મુજબનું કામ કરાવવામાં આવે તો
તેને હિપ્નોસિસ કહેવાય.
પતિ (નિસાસો નાખતા) – ના દીકરા… તેને લગ્ન કહેવાય.