રવિવાર, 23 ફેબ્રુઆરી 2025
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: રવિવાર, 23 ફેબ્રુઆરી 2025 (00:55 IST)

ગુજરાતી જોક્સ - નાસા

નાસાએ સંતાને ચંદ્ર પર મોકલવાનું નક્કી કર્યું.
પણ સાન્તા અડધા રસ્તે પાછો આવ્યો.
સંતાએ કહ્યું - આજે અમાવાસ્યા છે,
ચંદ્ર છે જ  નહીં