ગુજરાતી જોક્સ - તું રસોડામાં શું બનાવે છે?
સાસુ: તને રસોડામાં શું બનાવતા આવે છે?
પુત્રવધૂ: મા, હું રસોડામાં માંદગીનું બહાનું બનાવી લઉ છું.
સાસુ: અરે દુષ્ટ ડાકણ, રસોડામાં કંઈ આવે છે કે નહીં?
પુત્રવધૂ: મા, મને રસોડામાં આળસ આવે છે.
મને ઊંઘ આવે છે અને ખૂબ ચક્કર આવે છે.