એક માણસે ભગવાનને પૂછ્યું - તમારા માટે કેટલા કરોડ વર્ષ છે? ભગવાન - એક સેકન્ડ સમાન માણસ - અને કરોડો રૂપિયા? ભગવાન - એક પૈસો સમાન માણસ - તો શું, તમે મને એક પૈસો આપી શકશો? ભગવાન - કેમ નહિ, એક સેકન્ડ રાહ જુઓ...? ALSO READ: ગુજરાતી જોક્સ - પોલીસની રાહ