મંગળવાર, 25 ફેબ્રુઆરી 2025
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: મંગળવાર, 25 ફેબ્રુઆરી 2025 (15:35 IST)

ગુજરાતી જોક્સ - લગ્ન

jokes in gujarati
છોકરોઃ હું એ છોકરી સાથે લગ્ન કરીશ.
જે મહેનતુ છે,
સરળ રીતે જીવે

ઘર સાફ રાખે,
આજ્ઞાકારી હોય .
ગર્લફ્રેન્ડ: મારા ઘરે આવી જજે 
મારી નોકરાણીમં આ બધા ગુણો છે