ગુરુવાર, 27 ફેબ્રુઆરી 2025
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: ગુરુવાર, 27 ફેબ્રુઆરી 2025 (11:51 IST)

ગુજરાતી જોક્સ - ભિખારીને ઠપકો આપતાં

એક સ્ત્રીએ ભિખારીને ઠપકો આપતાં કહ્યું- તમે મજબૂત અને યુવાન છો,
તમે મહેનત કેમ નથી કરતા? ભીખ માંગવી ખરાબ છે
 
ફકીર (સ્ત્રીને) - અને તું એટલી સુંદર પણ છે કે
તું ફિલ્મની હિરોઈન બની શકે છે, પણ પડદા પર
આવવાને બદલે તું ઘરે બેસીને કામ કરી રહી છે.
સ્ત્રી (ફકીરને) - રાહ જુઓ, હું તમારા માટે કંઈક લાઉ છુ.