ગુરુવાર, 27 ફેબ્રુઆરી 2025
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: ગુરુવાર, 27 ફેબ્રુઆરી 2025 (11:55 IST)

ગુજરાતી જોક્સ - બારમાં દારૂ પીને

બારમાં દારૂ પીને એક શરાબીએ બૂમો પાડવાનું શરૂ કર્યું
- આ બારમાં બેઠેલા અડધા લોકો બસ્ટર્ડ છે. એક કુસ્તીબાજ

દારૂડિયાને ગળાથી પકડીને બોલ્યો
- તમારા શબ્દો પાછા લો નહીં તો... શરાબી - ઠીક છે,
આ બારમાં બેઠેલા અડધોઅડધ લોકો બાસ્ટર્ડ નથી...!!!