1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By

ગુજરાતી જોક્સ -મોંઢુ ખોલો દાદી

પપ્પુ તેની બીમાર દાદીને પડોશના ડૉક્ટર પાસે લઈ ગયો...
.
ડોક્ટર - મોંઢુ ખોલો દાદી...
.
દાદી - તમારી પત્ની રોજ સાંજે તમારા પાડોશીને મળે છે...!
બસ મને આનાથી વધુ મોં ખોલવા માટે મજબૂર ન કરો...!!!