ગુજરાતી જોક્સ - આ જોક્સ ખૂબ હસાવશે Updated: Mon, 16 Jun 2025 (12:50 IST) google-news બાલુ - કાકી, ચિન્ટુ ઘરે છે? કાકી - હા, છે. ગરમા ગરમ પોહા ખાઈ રહ્યો છે. તમને પણ ભૂખ લાગી હશે ને? બાલુ - હા........ કાકી - તો ઘરે જઈને ખાઈને આવ.