Gujarati Jokes - કાયમી ગ્રાહક Updated: Sat, 11 Apr 2026 (18:45 IST) google-news મહિલા (દુકાનદારને) – ભાઈ, સરખો ભાવ રાખો. હંમેશાં તમારી દુકાનથી સામાન ખરીદીએ છીએ. દુકાનદાર – મેડમ, થોડું તો ભગવાનથી ડરો !, આજે દુકાનનો પહેલો દિવસ છે.