1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
  4. Jokes In Gujarati

ગુજરાતી જોક્સ - તમે નહીં, તમારા પાડોશીને આપજો

1000 jokes
ડૉક્ટર: તમને આરામની જરૂર છે, આ લો ઊંઘની ગોળીઓ.
દર્દી: ક્યારે લેવાની?
ડૉક્ટર: તમે નહીં, તમારા પાડોશીને આપજો!