ગુજરાતી જોક્સ- તારા સસરાને ત્રીજી
આજ કાલ ની વહુઓ
એટલુ બધું અંગ્રેજી બોલતી થઈ ગઈ
છે કે વાત ના પૂછો...
સાસુ એમની વહુને: ચાલ મંદિરે.
વહુ: ના હું biji છું.
સાસુ: તો શું થઈ ગયું. એમ તો
હું
તારા સસરાને ત્રીજી છું
તોય મંદિર જાઉં છું ને..!
વહુ બેહોશ
કાલે પડોશણને ફોટામાં
ઝૂમ કરીને જોઈ રહ્યો હતો તો
પાછળથી પત્નીએ ખભા પર હાથ
મુકીને કહ્યું રહેવા દો હવે આથી
ALSO READ: ગુજરાતી જોક્સ -પતિ-પત્ની અને પરી