બુધવાર, 1 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: શનિવાર, 1 ડિસેમ્બર 2018 (13:03 IST)

ગુજરાતી જોક્સ - બરફ લીક થઈ રહ્યું છે.

પિંટૂ બરફનો ટુકડો હાથમાં લઈને હમેશા ધ્યાનથી જોતા રહેતો 
 
ત્યારે સિંટૂએ આવીને પૂછ્યું- શું કરી રહ્યા છો.. 
 
પિંટૂ- જોઈ રહ્યા છું કે લીક કયાંથી થઈ રહ્યું છે.