છોકરો- હું તારાથી લગ્ન નથી કરી શકતો.., ઘરવાળા રાજી નથી છોકરી- તારા ઘરમાં કોણ કોણ છે છોકરો- એક પત્ની અને બે બાળક !!