બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: બુધવાર, 28 નવેમ્બર 2018 (16:50 IST)

Gujarati jokes - ગરીબ

મગન : પપ્પા, દસ રુપિયા આપો, એક ગરીબને આપવા છે. 
પપ્પા - ક્યા છે ગરીબ ?
મગન - ત્યા ઝાડ નીચે ઉભો ઉભો આઈસ્ક્રીમ વેચી રહ્યો છે !!!