ડાક્ટર દર્દીની તપાસ કર્યા પછી- તમને કોઈ જૂના રોગ છે. જે તમારા શરીરને ધીમે ધીમે ખાઈ રહ્યું છે... દર્દી- ડાક્ટર સાહેબ ધીમે બોલો તે બહાર જ બેસી છે.