એક માણસ- ભૈયા વાળ નાના કરી નાખો. નાઈ- કેટલા નાના કરવાના છે ભાઈ !! માણસ- આટલા નાના કરી નાખો કે પત્નીના હાથમાં ન આવી શકે !!