મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: બુધવાર, 28 નવેમ્બર 2018 (16:52 IST)

ગુજરાતી જોક્સ - પ્રકાશ કોણ

શિક્ષકે ક્લાસરૂમમાં અંધારુ કરીને મીણબત્તી પ્રગટાવીને બાળકોને પુછ્યુ - બોલો બાળકો પ્રકાશ ક્યાથી આવ્યો ?
બધા વિદ્યાર્થીઓ ચૂપ રહ્યા.. 
થોડી વાર પછી કનુએ આવીને મીણબત્તીને ફૂંક માર્યુ 
અને શિક્ષકને પુછ્યુ - હવે તમે બતાવો સાહેબ... પ્રકાશ ક્યા ગયો.. ?