બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Updated : શનિવાર, 22 જુલાઈ 2017 (10:33 IST)

ગુજરાતી જોક્સ - ભેંસ મોબાઈલ ગળી ગઈ

એક ભેંસ મોબાઈલ ગળી ગઈ 
 
હવે જ્યારે પણ મોબાઈલની રિંગ વાગતી 
 
ભેંસ  હોબાળ તોફાન કરવા લાગતી 
 
બધા વિચાર કરવા લાગ્યા શુ કરીએ 
 
ત્યારે એડમિન બોલ્યું ભેંસને કવરેજ ક્ષેત્રની બહાર લઈ જાઓ 
 
જોયુ  અમારા એડમિનનું  મગજ 
 
કોઈની હિમ્મત જ નહી સામનો કરવાની