શુક્રવાર, 15 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: રવિવાર, 9 એપ્રિલ 2017 (11:53 IST)

ગુજરાતી જોક્સ - મને જેલમાં નાખો

પતિ- ભાગ્તો આવ્યો અને કહ્યું 
 
મને પકડીને જેલમાં નાખી દો 
 
મે મારી પત્નીને માથામાં ડંડો માર્યો 
 
પોલીસ- તો શું એ મરી ગઈ 
 
પતિ- નહી એ બચી ગઈ 
 
છે પણ હવે મને કોણ બચાવશે....