ચૂંટણી મુદ્દે કોંગ્રેસની બેઠક

નવી દિલ્હી| ભાષા|

આગામી લોકસભાની ચૂંટણીને લઇને તમામ પક્ષો ચોટીથી એડીનું જોર લગાવી રહ્યા છે. યુપીએ સાથે વર્તમાન સરકાર ચલાવતી પણ આ વખતે એક પણ ખામી છોડવા ઇચ્છતી નથી. આ અંતર્ગત અત્યારે પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીના અધ્યક્ષ પદે તેમના નિવાસ સ્થાને એક તાદીકની બેઠકનું આયોજન કરાયું છે.
આ બેઠકમાં સુશિલકુમાર શીંદે, દિગ્વિજયસિંહ, અહમદ પટેલ સહિતના પ્રમુખ નેતાઓ હાજર છે.


આ પણ વાંચો :