નરેન્દ્ર મોદીના ટુકડે ટુકડા કરવાની ધમકી આપનાર ઈમરાન મસૂદની ધરપકડ

W.D


બીજેપીના આપનારા કોંગ્રેસ નેતા અને યૂપીના સહારનપુરથી લોકસભાના ઉમેદવાર કરવામાં આવી છે.

મસૂદે એક સભામાં મોદી વિરુદ્ધ અપશબ્દો કહ્યા અને તેમ્ને મારવાની ધમકી પણ આપી હતી. આ વીડ્યોના મીડિયામાં આવ્યા બાદ મસૂદ વિરુદ્ધ આલોચના થવા માંડી હતી અને બીજેપીએ આ મુદ્દા પર કડક વલણ અપનાવતા ચૂંટણી પંચને ફરિયાદ કરવાનો નિર્ણય કર્યો.

સહારનપુર. | વેબ દુનિયા| Last Modified શનિવાર, 29 માર્ચ 2014 (10:07 IST)
બીજેપી ચૂંટણી પંચને ફરિયાદ કરે એ પહેલા શનિવારે સવારે યૂપી પોલીસે ઈમરાન મસૂદની તેમના ઘરેથી ધરપકડ કરી લીધી. જો કે ઈમરાન મસૂદે પોતાના નિવેદન પર ખેદ પ્રગટ કર્યુ હતુ.


આ પણ વાંચો :