પ્રણવ મુખર્જી કોડરમા પહોચ્યા

કોડરમા.| વાર્તા|

વિદેશમંત્રી પ્રણવ મુખર્જી સમ્મેલનના 81માં અધિવેશનમાં ભાગ લેવા આજે અહી આવી પહોચ્યા હતાં. બે દિવસ સુધી ચાલનાર આ અધિવેશનનું સમાપન આવતી કાલે થશે.

ઝારખંડના મુખ્યમંત્રી શિબૂ સોરેન પણ આ સમ્મેલનમાં હાજર થશે. અત્રે ઉલ્લેખનિય છે કે પ્રણવ મુખર્જી નિખિલ ભારત બંગ સાહિત્ય સમ્મેલનના રાષ્ટ્રીય અધ્યક્ષ છે.


આ પણ વાંચો :