વર્ષ 2011ની જનગણનાના અસ્થાઈ આંકડા મુજબ દેશની વસ્તી એક અરબ વીસ કરોડ બાર લાખ ક છે. ભારતના મહાપંજીયકે આ માહિતી આપી. વર્ષ 2011માં થયેલ વસ્તીગણતરી કરતા આ વખતે વસ્તીમાં 17.64 ટકા વધારો થયો છે. આ રીતે ભારતની વસ્તીમાં છેલ્લા 10 વર્ષમા6 18 કરોડનો વધારો થયો છે. વર્ષ 2011ની વસ્તીની ગુરૂવારે રજૂ અસ્થાઈ રિપોર્ટ મુજબ પુરૂષોની સંખ્યા 62 કરોડ 30 લાખ છે, જ્યારે કે મહિલાઓની સંખ્યા 58 કરોડ 60 લાખ છે.