મદનલાલ હમીરપુરથી ચુંટણી લડશે

નવી દિલ્હી | વાર્તા| Last Modified શનિવાર, 21 માર્ચ 2009 (20:20 IST)

1983માં વિશ્વકપ જીતાડવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર મદનલાલ હમીરપુરથી ચુંટણી લડશે.

મદનલાલે કોંગ્રેસમાં સામેલ થઈ ગયા છે. તે હિમાચલપ્રદેશનાં હમીરપુરથી ઉમેદવારી નોંધાવી છે.

મોહમ્મદ અઝરૂદ્દીનનાં કોંગ્રેસમાં સામેલ થયા બાદ મદનલાલ બીજા ક્રિકેટર છે. મદનલાલને રાજકારણમાં સારૂં પ્રદર્શન કરશે, તેવી આશા વ્યક્ત છે.


આ પણ વાંચો :