રાજકારણ રોમાંચક છે - કૈટરીના કેફ

કેટરીના કૈફ ચૂંટણી જીતી જાય

IFM

યુવા દિલોની ધડકન અને બોલીવુડની સૌથી ગ્લેમરસ અભિનેત્રીઓ પૈકીની એક કેટરીના કૈફે આજે અહીં રાજનીતિ પર આપેલું ભાષણ અસરદાર રહ્યું હતું. આ ભાષણના અંતે લોકોએ તાળીઓથી વધાવી લઇ આગામી ચૂંટણીમાં જો કેટરીના ઉભી રહે તો ચોક્કસથી જીતી જાય એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

ફિલ્મ નિર્માતા અને નિર્દેશક પ્રકાશ ઝાએ આ રહસ્ય ઉકેલતાં પત્રકારોને કહ્યું હતું કે, રાજનીતિ ફિલ્મમાં મહિલા નેતા ઇન્દુ પ્રતાપની ભૂમિકા ભજવી રહેલી કેટરીનાને લોકોએ ભાષણ કરતી જોઇ હતી. ભાષણ પુરૂ થતાં લોકોએ તેને તાળીઓ પાડી વધાવી લીધી હતી અને કહ્યું હતું કે જો તે અહીંથી ચૂંટણી લડે તો ચોક્કસથી તે જીતી જાય

ભોપાલ| વાર્તા|
આ અવસરે હાજર કૈટરીનાએ સ્વીકાર કર્યો હતો કે રાજનીતિમાં તેને કોઇ રૂચિ નથી અને ન તો તે આ ક્ષેત્રથી પુરી જાણકાર છે. પરંતુ પ્રકાશ ઝા જેવા નિર્દેશકે તેમને રાજનીતિ કરવા માટે પ્રસ્તાવ કર્યો હતો જે ઠુકરાવી ના શકી. તેણે કહ્યું કે, વાસ્તવમાં રાજનીતિ વિષય છે.


આ પણ વાંચો :