સોમવાર, 17 નવેમ્બર 2025
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By ભાષા|
Last Modified: નંદીગ્રામ , સોમવાર, 30 જૂન 2008 (12:02 IST)

નંદીગ્રામમાં બે રાજકીય પક્ષો વચ્ચે અથડામણ

નંદીગ્રામમાં બે રાજકીય પક્ષો વચ્ચે અથડામણ
પશ્ચિમ બંગાળના નંદિગ્રામના ત્રણ ગામોમાં આજે મોડી રાતે તૃણમૂલ કોંગ્રેસ અને માકપાના સમર્થકો વચ્ચે અથડામણ થઈ.

નંદિગ્રામ પોલીસ સ્ટેશનના પ્રભારી દેવાશીષ ચક્રવર્તીએ કહ્યુ કે ગરચક્રબેરિયા સૌથખલી અને દૌદપુજ્ર ગામમાં ગોળીબારના સમાચાર છે. તેમણે જણાવ્યુ કે આ બંને વચ્ચે અથડામણ રાત્રે લગભગ બાર વાગે થઈ. કોઈને ઈજા પામવાના સમાચાર નથી. પોલીસ ઘટનાસ્થળની તરફ રવાના થઈ ગઈ છે.