સોમવાર, 27 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: નવી દિલ્હી. , સોમવાર, 22 ઑગસ્ટ 2016 (16:00 IST)

દિલ્હી હરિયાણા અને તેની આસપાસના વિસ્તારોમાં 3.7ની તીવ્રતાનો ભૂકંપ

દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં આજે 2.50 મિનિટ પર ભૂકંપના હળવા ઝટકા અનુભવાયા. તેની તીવ્રતા 3.7 હતી. ભૂકંપનુ કેન્દ્ર હરિયાણાના છજિયાવાસ હતુ. ભૂકંપનુ કેન્દ્ર જમીનથી 16 કિલોમીટર નીચે હતુ. 
 
વિસ્તૃત માહિતીની પ્રતિક્ષા છે..