બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : ગુરુવાર, 10 નવેમ્બર 2016 (15:06 IST)

આ છોકરી પાસે છે કોઈએ હજુ જોઈ પણ નથી એવી નવી નોટોનું બંડલ ?

બજારમાં 500 અને 1000 રૂપિયાના નોટોનુ ચલણ બંધ થયા પછી બેંક અને પોસ્ટઓફિસમાંથી ઊંચા મૂલ્યના નવા નોટ આજથી મળવા શરૂ થઈ ગયા છે. કોઈપણ વ્યક્તિ વધુમાં વધુ 4000 સુધીના એક્સચેંજ લઈ શકશે.  આ માટે તેમને આઈડી પ્રુફના રૂપમાં આધાર કાર્ડ, વોટર કાર્ડ, ડ્રાઈવિંગ લાઈસેંસ કે પાસપોર્ટ બતાડવો જરૂરી રહેશે. .  પણ આ ફોટો તો કઈક જુદી કહાની જ કહે છે જુઓ...  આ ફોટા સોશલ મીડિયા પરથી લીધો છે.   

આ ફોટામાં તમે જોઈ રહ્યા છો કે એક છોકરી રૂપિયાનું બંડલ લઈને ઉભી છે 
 
 
 
જી હા આ છોકરી પાસે ગુપ્ત કરેંસી છે. જ્યારે દરેક વ્યક્તિને માત્ર 4 હજાર રૂપિયાની રોકડ રકમ  મળવાની જાહેરાત કરવામાં આવી છે તો આ છોકરી પાસે આ નોટ નું બંડલ કેવી રીતે આવ્યું. 
 
સોશિયલ મીડિયા પર આ  છોકરીની નોટના બંડલ સાથે ફોટો પોસ્ટ કરી છે. તો હવે સવાલ એ ઉભો થાય છે કે આ આટલી ગુપ્ત જાણકારી હતી તો આ છોકરી પાસે આ રૂપિયાનું બંડલ કેવી રીતે આવ્યું.