jજુઓ બાબા રામદેવની કબડ્ડી !!
યોગગુરૂ બાબા રામદેવ અહી ચાલી રહેલ સાઢા ચાર કરોડ રૂપિયાના ઈનામી રકમવાલી બીજી વિશ્વકપ કબડ્ડીમાં રમવા ઉતરી પડ્યા છે.
બાબાએ પ્રદર્શની રેડમાં બ્રિટનના ખેલાડીઓ વિરુદ્ધ કબડ્ડી રમી. યોગગુરૂના બ્રિટન અને અફગાનિસ્તાનના ખેલાડીઓ સાથે પરિચય કરાવવામાં આવ્યો. યુકે કબડ્ડી ટીમના સભ્ય સાથે કબડ્ડી રમતા બાબા રામદેવ