મંગળવાર, 1 જુલાઈ 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : બુધવાર, 16 નવેમ્બર 2016 (13:17 IST)

આજે છે જનાર્દન રેડ્ડીની દીકરીનું શાહી લગ્ન , 50,000 મેહમાનોના આવવાની આશા

એક તરફ જ્યાં લાખો લોકો એટીએમ અને બેંકની લાઈન્માં ઉભા છે. ત્યાં  બીજી તરફ કર્નાટકના પૂર્વ મંત્રી અને માઈનિંગ કિંગ તેમની દીકરીના લગ્નની તૈયારિઓમાં વ્યસ્ત છે. આ ભવ્ય લગ્ન સમારોહ બેગલૂર પેલેસ ગ્રાઉંદમાં બુધવારે થવું છે. 
પૂર્વમંત્રીની દીકરીનો બજટ એક ફિલ્મ બજટ સમાન છે. બૉલીવુડના કેટલાક આર્ટ ડાયરેકર્સએ લગ્ન  સમારોહ ની જગ્યા મોટા-મોટા સેટ બનાવ્યા છે. તેણે તેમના બંગલા અને દીકરી બ્રાહ્મણીના શાળાની પણ કૉપી બનાવ્યું છે. 
 
વહુ બ્રહ્મિની અને વર રાજીવ રેડ્ડીના ઘરોની નકલ પણ સેટ રૂપમાં તૈયાર કરાવી છે. ડાઈનિંગ એરિયાને રેડ્ડીના હોમટાઉન વિલેજની રીતે બનાવ્યું છે. આશરે 40 બળદગાડીની વ્યવસ્થા મેહમાનોને એંટ્રેસથી વેડિંગ હૉલ સુધી લઈ જવા માટે કરાયું છે. 
3000 સિક્યોરિટી ગાર્ડ સમારોહ માટે
 
પ્રસિદ્ધ તિરૂમાલા મંદિરથી 8 પંડિતો ને પણ લગ્ન સમારોહમાં નિમંત્રણ છે. રેડ્ડી પરિવારના સગાઓ મુજ્બ 50,000 લોકોને લગ્ન સમારોહ માટે બોલાવ્યા છે. જેમાં મોટા નેતા,સેલિબ્રિટી શામેળ થશે. 3000 સિક્યોરિટી ગાર્ડ સ ને પણ સુરક્ષા માટે ઉહો કર્યા છે. 
 
આ સમારોહ પરા આશરે 30 કરોડ રૂપિયા ખર્ચ કરાયું છે.