ઝારખંડ વિધાનસભા ચૂંટ્ણી પરિણામ પક્ષવાર સ્થિતિ Live

jharkhand
Last Updated: બુધવાર, 24 ડિસેમ્બર 2014 (11:01 IST)

ઝારખંડ વિધાનસભાની 81 સીટો માટે થયેલ ચૂંટ્ણીની મતગણના સવારે આઠ વાગ્યે જ શરૂ થઈ. અહી કયા દળની સરકાર બનશે એ તો ચૂંટણી પરિણામ પછી જ જાણ થશે. પણ એક્ઝિટ પોલના પરિણામ બતાવી રહ્યા છે કે
આ રાજ્યમાં નરેન્દ્ર મોદીનો જાદુ ચાલી ગયો છે. અર્થાત અહી ભાજપાને સૌથી મોટા દળના રૂપમાં જોઈ શકાય છે.


જમ્મુ -કાશ્મીર વિધાનસભા ચૂંટણી પરિણામ લાઈવ જોવા ક્લિક કરો
ઝારખંડ વિધાનસભા ચૂંટણી પરિણામ - કુલ સીટો 81

પાર્ટી

આગળ/
જીત
બીજેપી
42
કોંગ્રેસ

06
ઝામુમો

19
અન્ય

14આ પણ વાંચો :