શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 18 નવેમ્બર 2016 (11:34 IST)

ઘરોમાં નોટ જમા ન કરો , દેશમાં નોટોની કમી નહી : રિજર્વ બેંક

મુંબઈ- રિજર્વ બેંક એ લોકોથી કીધું કે એ રોકડ ઘરમાં જમા નહી કરે , કારણકે નોટની પર્યાપત આપૂર્તિ છે અને એમની કોઈ તંગી નથી. પણ બીજી તરફ દેશભરમાં બેંક 1,000 અને 500 ના નોટ પર પાબંદી પછી તેને બદલવા માટે ભીડને કાબૂ કરવામાં સંઘર્ષ કરતા નજર આવ્યા. 
આ વચ્ચે સરકારએ ખેડૂત અને તેમના પરિવાર માટે રોકડ નિકાસીમાં ઢીલ આપી છે, જેમના ઘરમાં લગ્ન છે પણ બીજી તરફ બેંક કાઉંટર પર નોટ બદલવાની સીમા અડધીથી ઘટાડીને 2,000 કરી નાખી છે. 
 
કેંદ્રીય બેંઅકે કીધું કે ગભરાવો નહી અને ઘરોમાં ધન જમા નહી કરો. બે મહિના પહેલા છાપેલા નોટની પર્યાપત આપૂર્તિ છે.